University Granth Nirman Board Books PDF Free Download
અહીં ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા GPSC – I/II, Class-3, PI, PSI, ASI, LRD Gujarat Police Constable 2021, Talati, High Court Clerk, Binsachivalay Clerk, TET, TAT, Nayab Mamlatdar etc માટે Gujarat ni Bhugol (Geography) વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાત ના જિલ્લા અને તાલુકા, ગુજરાતની નદીઓ, ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતની ડેરીઓ, ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશો, ગુજરાતનાં સરોવરો અને તળાવો, ગુજરાતનાં ડુંગરો,ગુજરાત ના બંદરો, ગુજરાતનો દરિયા કિનારા જેવી વિવિધ માહિતી આપવામાં આવી છે.આ દરેક માહિતી સમયસર અપડેટ કરવામાં આવે છે.
ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર (Gujarat ni Bhugol)
ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે આવેલું છે. તે પશ્ચિમ દિશામાં અરબ સાગર, ઉત્તર અને ઈશાન દિશામાં રાજસ્થાન, પૂર્વ દિશામાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
- સ્થાન : એશિયા ખંડ ની દક્ષિણે ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે આવેલું છે
- અક્ષાંશ : 20°6′ થી 24°07′ ઉત્તર અક્ષાંશ
- રેખાંશ : 68°10′ થી 74°28′ પૂર્વ રેખાંશ
- કર્કવૃત્ત : કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગમાંથી 23.5° ઉત્તર અક્ષાંસ પરથી પસાર થાય છે.
- કર્કવૃત્ત ગુજરાતના 6 જિલ્લા માંથી પસાર થાય છે : ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ જિલ્લામાંથી.
- કર્કવૃત્ત ગુજરાતના 2 શહેર પરથી પસાર થાય છે : પ્રાંતિજ અને હિંમતનગર એ બે શહેર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરાના સૂર્યમંદિર પરથી કર્કવૃત્ત પસાર થાય છે.
- કટિબંધ : ગુજરાતના મોટા ભાગનો અંકુશ ઉષ્ણ કટિબંધ માં આવેલો છે. ગુજરાતનો માત્ર બનાસકાંઠા જિલ્લો સમશિતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
- ક્ષેત્રફળ : 1,96,024 ચોરસ કિલોમીટર (75,686 ચોરસ માઇલ)
- ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ : 590 કિલોમીટર
- પૂર્વ થી પશ્ચિમ ની પહોળાઈ : 500 કિલોમીટર
- સીમા : ઉત્તર દિશાએ કચ્છનું મોટું રણ અને પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ, ઈશાન દિશામાં રાજસ્થાન રાજ્ય, પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ રાજ્ય, અગ્નિ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર રાજ્ય અને પશ્ચિમ દિશામાં અરબ સાગર છે.
- દરિયાઈ સીમા : 1600 કિલોમીટર
- અખાત : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાત
Bhautik Bhugol – ભૌતિક ભુગોળ – By
University Granth Nirman Board
Free PDF Book Download - Click Hear to Download
Also Read :-
(1) Bharat Nu Bandharan Book In Gujarati pdf Download
(2) Gujarat Ni Lok Sanskruti Book - By Written by Hasutaben Sedani - UGNB
(3) Gujarat Ni Lok Sanskrutik Virasat – Gujarat No Sanskrutik Varso
(4) Gujarat No Puratatviy Varso - Sanskrutik Varso pdf
(5) Gujarat Ni Asmita PDF Book Free Download
(6) Gujarat Ni Arthik Bhugol Book
Join Our Telegram Channel to get latest job updates, All Materials in pdf files, Currant Affairs Directly to your mobile - Click hear to Join
Note : અમે આ PDF ફાઇલના માલિક નથી. અમે અહીં ફક્ત મદદના હેતુ માટે મુકાયા છીએ. જો તમને કોઈ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરશો coexamsathi@gmail.com, અમે કોઈપણને મદદ કરવામાં ખુશ છીએ. જો અમે કોઈ ભૂલ કરીએ તો તમારે અમને જણાવવું જોઈએ જેથી અમે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરી શકીએ. અમે અહીં મુકીએ છીએ તે કોઈપણ અભ્યાસ સામગ્રીના કૉપિરાઈટ અમારી પાસે નથી. પ્રતિષ્ઠિત અકાદમી દ્વારા બનાવેલ મટીરીયલ અમે અહી મુકેલ છે. જો તમને કોઈ વાંધો હોય તો તરત જ અમને મેસેજ કરો. આભાર
0 Comments